પૃષ્ઠ:Timirma Prabha.pdf/૧૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૧૩૪ અંક ત્રીજો મુલ્ય રાત્તિર : તમે ઉશ્કેરાઓ નહિ. [નોકરોને ઇશારે કરે છે; તેઓ દદીની પાછળથી આવે છે. ]

તમને વાત કરવી સહેલી છે, કારણકે તમે તે છૂટા છો. પણ અહીં ગાંડાઓની વચ્ચે રાખવાથી અમારું શું થતું હશે તેનો વિચાર કરે છે ? (નોકરીને ) તમે શું કામ પાછળ આવો છો ? દૂર હડા !

મુલ્ય ફાવત્તર : હું તમને શાંત થવા વિનંતિ કરું છું. | [ દદી ચીસ પાડે છે અને દાકતર સામે ધસે છે, પણ નોકરે એને પકડી લે છે. બે વચ્ચે રસાકસી થાય છે; છેવટે નોકરે એને ઘસડીને બહાર લઈ જાય છે. ] - મદના ટાવર : જુઓ ! પાછું શરૂ થયું. આ વખતે તો તમારી ઉપર લગભગ ધસી આવ્યો હતે. મુલ્ય ટાવર : દારૂનું પરિણામ ! . . . એનો કંઈ ઈલાજ જ નથી. છતાં થોડા સુધારા છે. ( [ સેનાપતિના મંત્રી આવે છે. ] સંકt : કેમ છો. દાકતર ? સુરથ રૂાવતર : ઓ ! નમસ્તે. મંત્ર : તમારે માટે હું એક સરસ કેસ લાવ્યો છું. એક ચંપાવત કુમાર છે. એની ફરજિયાત લશ્કરી નોકરીમાં ભરતી થઈ છે, પણ ધાર્મિક કારણસર એ નોકરી બજાવવા ના પાડે છે. પોલીસ ખાતામાં તેને મોકલ્યો હતો, પણ તેઓ કહે છે કે એનો કેસ એમના અધિકારની બહારના છે, કારણ કે એ ક્રાંતિકારક મંડળનો નથી. પંડિતે પણ એને સમજાવ્યા પણ એ માનતા નથી.