પૃષ્ઠ:Timirma Prabha.pdf/૧૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

પ્રવેશ ત્રીજો | મુલ્ય વત્તર : એટલે હવે હંમેશ પ્રમાણે અપીલની વરિષ્ઠ કોર્ટ તરીકે અમારી પાસે મોકલ્યા ! ભલે, લઈ આવો. | [ મદદનીશ દાતર જાય છે. ] મંત્રી : બહુ વિદ્વાન તરુણ છે એમ કહેવાય છે, અને એક શ્રીમંત છોકરી જોડે એની સગાઈ થઈ છે. આશ્ચર્યકારક છે ! મને લાગે છે કે એને માટે આ જ સ્થળ ચોગ્ય છે ! મુલ્થ ટ્રાવતર : હા, એ પણ એક ઘેલછા છે. [ વીરેકને લાવે છે. ] મુહ્ય રાજત્તર : આવો. તમને જોઈને ખુશી થયે અહીં બેસો, આપણે જરા વાતો કરીએ. (મંત્રીને ) તમે હવે જઈ શકે છે. [ મંત્રી જાય છે. ] - વીરેંદ્ર : હું આપને એમ વિનંતિ કરવા ઈચ્છું છું કે જે મને કયાંય પૂરી દેવાનો હોય, તો મને જલદીથી બંધ કરી દઈ વિશ્રાંતિ લેવા દે. સુવ્ય રાવત : માફ કરો, અમારે નિયમો પાળવા જોઈ એ. માત્ર થોડા જ પ્રશ્નો. તમને શું થાય છે ? શાની બીમારી છે ? વીરંદ્ર : કશાની નહિ. હું સાવ સારે છું. મુલ્ય વત્તર : હા. પણ તમારું વર્તન બીજાઓના જેવું નથી. વીરેંદ્ર : મારા અંતઃકરણના અવાજ મુજબ હું વર્તુ છું, ' સુહ્ય હૃાવત્તર : પણ જુઓ, તમે લશ્કરી નોકરી બજાવવા ના પાડી છે. એ કયા કારણસર ? .