પૃષ્ઠ:Timirma Prabha.pdf/૧૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૧૩૬ અંક ત્રીજો વીરે : અહિંસાધમાં હોવાથી ખૂન કરી શકતા નથી. | મુળ રાતર : પણ દરેકે શત્રુઓથી પોતાના દેશની રક્ષા કરવી જોઈ એ, અને જે સમાજની વ્યવસ્થાના નાશ કરવા માગતા હોય તેમને સમાજનું નુકસાન કરતાં અટકાવવા જોઈએ. વીરેંદુ : કોઈ આપણા દેશ પર હુમલો કરતું નથી, અને સમાજની વ્યવસ્થાનો નાશ કરનારાઓને મોટો ભાગ તો રાજ્યના અધિકારી વર્ગમાં જ છે; નહિ કે જેમને તેઓ પીડે છે તેમનામાં. મુથ વત્તર : હું? એ કેવી રીતે ? વીરેંદ્ર : આમ : સૌ અનર્થોનું મૂળ દારૂ-—એ સરકાર પોતે જ વેચે છે; જાડા અને પાખંડભર્યા ધર્મને સરકાર જ ઉત્તેજન આપે છે; અને આ લશ્કરી કરી જેની મારી પાસે માગણી કરવામાં આવી છે અને જે પ્રજાના અધઃપાત કરવાનું મુખ્ય સાધન છે તે સરકાર જ માગે છે. છે મુઘ ફાવતર : ત્યારે તો તમારા મત પ્રમાણે રાજ્ય અને રાજવ્યવસ્થાની જરૂર જ નથી. નેવી: એ ન કહી શકુ'. પણ એટલું નકકી કે હું પોતે એ પાપમાં ભાગ નહિ લઉ'. મુલ્ય રૂાવત્તર : પણ ત્યારે દુનિયાનું શું ? આપણી બુદ્ધિ દીર્ધદષ્ટિથી વિચાર કરવા માટે જ છે ને ? ૧. ખ્રિસ્તી.