પૃષ્ઠ:Timirma Prabha.pdf/૧૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

પ્રવેશ ત્રીજો ૧૩૭ થી : એ એટલા માટે છે કે જેથી આપણે સમજીએ કે સમાજની વ્યવસ્થા હિંસાથી નહિ, પણ ભલાઈથી સાચવવી જોઈ એ; અને એક માણસ પાપમાં ભાગ લેતો અટકે તેમાં કશું ભયંકર નથી. મુચ ફાવતર : વારુ, હવે મને જરા તમને તપાસવા દો. આના પર સૂવાની જરા મહેરબાની કરશો ? ( જુદે જુદે ઠેકાણે હાથ અડાડતો ) અહીં તમને દુ:ખતું નથી ? થી : ના. મુળ ટાવતર : અહીં પણ નહિ ? વીરેંદ્ર : ના. મુલ્ય રત્તર : હવે જરા ઊંડા શ્વાસ લો. હવે શ્વાસ બંધ કરો. હવે મને (એક ફૂટપટ્ટી કાઢીને કપાળ અને નાકનું માપ લે છે) હવે જરા તમારી આંખો બંધ કરીને ચાલો જોઈ એ. થી: આવું કરતાં તમને શરમ નથી લાગતી ? સુહ્ય રાજતર : એટલે ? દ્વાદુ : એટલે આ ઢોંગ ! તમે જાણો છો કે સાવ સારો છું, અને મને અહીં મોકલવામાં આવ્યા છે કારણકે હું પાપમાં ભાગ લેવા ઈનકાર કરું છું, અને કારણ કે જે સત્ય વસ્તુઓ મેં તેમને કહી તેને તેમની પાસે કશે જવાબ ન હોવાથી મને તેઓ ગાંડ સમજવાનું તરકટ કરે છે. અને આ બધામાં તમે એમને મદદ કરે છે. આ બહુ જ નીચ અને શરમભરેલું છે. આવું ના કરે ! મુલ્ય ટાવત્તર : ત્યારે તમે ચાલવા નથી માગતા ?