પૃષ્ઠ:Timirma Prabha.pdf/૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

ટૉલ્સ્ટૉયના નાટકોની અંગ્રેજી પ્રસ્તાવનામાંથી ઉતારો પ્રસ્તાવના લેખકઃ – આઈટમર માહ .........( ઢંઢેયના ) બે નાટકો એના મરણ પછી પ્રસિદ્ધ થયાં હતાં : The Cause of it All (સર્વ પાપનું મૂળ)..... અને The Light Shines in Darkness (તિમિરમાં પ્રભા)આ બીજને છેલે અંક ખૂટે છે, છતાં તે રશિયામાં યશસ્વી રીતે ભજવાય છે. ) કદાચ અંગ્રેજી વાચકોને માટે “તિમિરમાં પ્રભા’ એ વધારેમાં વધારે મુંઝવનારા નાટક ગણાય. “લડન મયુંરી” (મે ૧૯૨૧) માં બર્નાડ ઍ એક સુંદર લેખમાં (આ વિષય પર) લખે છે કે: - “સ્કટૉય કરુણાન્તક હાસ્યરસિક (Tragi-comedian ) છે. વધારે સારી શબ્દ મળે નહિ ત્યાં સુધી હું આ શબ્દ નું . જ્યારે કરશાનું ખંડન કરી નાંખવું હોય ત્યારે નાટકકાર કવિએમાં એની કલમ વધારે વિનાશક બને છે. . . . ૧૫