પૃષ્ઠ:Timirma Prabha.pdf/૧૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

પ્રવેશ ત્રીજો નવૃઢ : ખાસ કરીને તમને એક જ વાત કહેવા આવ્યો છું. પ્રથમ તો, આવા વિષયોમાં અધૂરાં વતન કરતાં વતનના અતિરેક કરવો એ વધારે ખોટું છે. અને આ બાબતમાં તમારે હું “ આમ કહીશ અને આમ વર્તીશ’ એવો આગળથી કશા વિચાર કરી રાખવા નહિ. એ વિષયમાં કશી ચિંતા જ કરવી નહિ; કારણકે બાલનારા તમે નથી, પણ તમારામાં રહેલે ઈશ્વર જ તમારામાં રહીને બેસે છે. આનો અર્થ એ કે “ આમ આમ કરવું જોઈએ” એવો પહેલાં બુદ્ધિથી નિર્ણય કર્યો છે, એટલા જ માટે કશું કમ કરવું નહિ, પણ એથી બીજી રીતે વર્તવું તમારે માટે શકય જ નથી એવી તમારા રામરામમાંથી ભાવના ઊઠે ત્યારે જ તમારે તે કર્મ કરવું. વદ : મેં એમ જ કર્યું છે. મારે નોકરી ન કરવી એવો મેં પહેલાં વિચાર રાખ્યો નહોતો; પણ જ્યારે મેં બધે દંભ જેચા – ન્યાયનાં પૂતળાં, દસ્તાવેજોના થાકડા અને બીડીએના ધુમાડા કાઢતા પોલીસના અને બીજા અમલદારો જોયા – ત્યારે મારાથી ના પાડ્યા વિના રહેવાયું નહિ. પહેલાં મને બીક લાગી ખરી, પણ એ જ્યાં સુધી મેં શરૂ કર્યું નહોતું ત્યાં સુધી જ. પછી તો બધું સરળ અને આનંદપ્રદ થઈ ગયું. [ લાવણી બેસી જાય છે અને રડે છે.] ૧. મેથ્ય, ૯, ૧૯-૨૦ ને અનુસરીને આ શિખામણ છે, મૂળમાં એ શબ્દો અવતરણ ચિહ્નોમાં જ મૂક્યા છે.