પૃષ્ઠ:Timirma Prabha.pdf/૧૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૧૪૨ અંક ત્રીજો વીરેંદ્ર : મા, મહેરબાની કરીને સમજે કે જેમ મારાથી હવામાં ઊડી શકાય નહિ, તેમજ કેટલીક વસ્તુઓ એવી હોય છે કે મારાથી થઈ શકે જ નહિ. લશ્કરી નોકરી કરવી મારે માટે અશક્ય છે. રાળ : તું ધારે છે કે અશક્ય છે ! પણ એ સાવ ભૂલ છે. કેટલાયે લોકોએ એ કરી છે અને આજેયે કરે છે. પણ તે અને નકુલરાયે કાઈ નવો ધર્મ શોધી કાઢયો છે, જે ૧ધર્મ જ નથી પણ માણસોને દુ:ખી કરવાનો કોઈ નાસ્તિક મત છે ! વૈદ્ર : ધર્મશાસ્ત્ર જ કહે છે ! ( રાગો: જરા પણ નહિ, અથવા હોય તોયે તે મૂર્ખતા ભરેલું છે. બેટા ! વીરુ ! મારી પર દયા લાવ ! ( એના ખભા પર માથું ટેકવી રડે છે) મારી આખી જિંદગીમાં મેં માત્ર દુ:ખ જ જોયું. માત્ર એક જ સુખનું કિરણ રહ્યું હતું, અને તેયે તું દુ:ખરૂપ બનાવી રહ્યો છે. વીરુ ! મારી પર દયા લાવ ! થશે : મા, આ મારે માટે બહુ કષ્ટદાયક સ્થિતિ છે. પણ હું તમને સમજાવી શકતો નથી. રાળી: માની જા હવે. ના ન પાડ - કહી દે કે હું નોકરીએ ચડીશ ! આ નગુરુ : કહો કે “વિચાર કરીશ, અને, જુએ, વળી પાછો વિચાર કરી જુઓ. ૧, ખ્રિનિટી.