પૃષ્ઠ:Timirma Prabha.pdf/૧૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૧૪૮ અંક અજીવ : ના, ના ! માત્ર એ પહેલાંના જેટલું પ્રગટ કરતા નથી એટલું જ. જમીને એ ઓરડામાં ગયા, ત્યારે એમના ચહેરા પર અતિશય ઉદેગ મેં જોયા હતા. મીનઝ૦ : પણ હું શું કરું ? અંતે માણસે કાંઈક તો જીવન મહાલવું જોઈએ ! અમને સાત છોકરાં છે, અને જે તેમને ઘરમાં આનંદનાં સાધનો પૂરાં ન પાડીએ તો, પ્રભુ જાણે, તેઓ કેવે માર્ગે વળે. ખેર, લાવણીની બાબતમાં તો હવે મને નિરાંત થઈ. | અજીસ્ટર્ભર : નક્કી થયું ? હું ના સીનઇફમાં : નક્કી જેવું જ. લાવણીને પૂછી જોયું ‘હતું, અને તેણે સંમતિ આપી છે. આ _ ST સારવ૮ : એને પણ નકુલરાયને સખત આઘાત લાગશે. ( માનજીસ્ટફમ: એમને ખબર છે. ખબર પડ્યા વિના કેમ રહે ?' અ૪૩૪: એમને એ ગમતા નથી. મીન૪૪ : (નોકરને) ફળાની રકાબીઓ પેલા બાજુના ટેબલ પર ગોઠવો. ( અલખલક્ષ્મીને ) કોણ નથી ગમતો ? સંજય ? અલબત નહિ; એ તો એમના પ્રિય આદર્શોની સાક્ષાત ઊંધી બાજુ છે. મજાનો, શોખીન, -મિલનસાર, બેફિકરા દુનિયાદારી માણસ છે. પણ, અરે • રામ ! પેલી વીરેકવાળી ન ભુલાય એવી ભયંકર વાત ! એનું શું થયું વારુ ? મરુસ્કુરુક્ષ્મી : લીલી એને મળવા ગઈ હતી. એ હજુ ત્યાં જ છે. લીલી કહેતી હતી કે બહુ જ સુકાઈ