પૃષ્ઠ:Timirma Prabha.pdf/૧૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

અ કે થાશે સનથ : ( બન્નેને નમસ્કાર કરી ) હું બહુ વહેલો છું એમ જણાય છે. મીનઇન્ટ : એટલું વધારે સારું. સંજ્ઞા : લાવશ્યકુમારી કયાં ? એમના બગડેલા સમયનો બદલો આજે ખૂબ રાસ લઈને વાળી કાઢવો છે. એમ કહેતાં હતાં, અને મેં એમને મદદ કરવા વચન આપ્યું છે. માનાર્જમી : જુદા જુદા કાર્યક્રમ વખતે પહેરવાનાં કપડાં અને ઘરેણુની એ પસંદગી કરી રહી છે. સંનય : રજા હોય તો હું જઈ ને એમને મદદ કરું. મીન×સ્ટર્શર : બેશક. [ સંજય જવા નીકળે છે, ત્યાં જ એને સુંદર સાડી પહેરેલી લાવણી સામી મળે છે. એના હાથમાં પિન અને પટ્ટીઓનું – ફીત, રિબનનું – બંડલ છે ] શ્રાવ : હો ! આવ્યા ? સારું થયું. તમે હવે મને મદદ કરી શકશે. મારા ઓરડામાં આવાં ત્રણ બંડલો છે. તે જરા લઈ આવો તો. સિંગર : આ દોડવ્યો ! માનજીસ્ટર્ન : હવે, લાવણી ! સગાંવહાલાં આવશે અને જે તે વાત કરશે અને પૂછપૂછ કરશે. તો આપણે જ ખુલનું કરી દઈ એ તો ? ઢાવળા : ના, આ, ના, શું કામ ? પૂછવા દો પૂછે તને ! બાપુને નહિ ગમે. | મીન૦૮મી: પણ એ જાણે છે અથવા સમજી ગયા છે. અને મોડું વહેલુંચે એમને જણાવવું તો પડશે જ. મને