પૃષ્ઠ:Timirma Prabha.pdf/૧૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

પ્રવેશ પહેલો ૧૫૩ પ્રત્યેનો ભાવ ઊતરી ગયા છે. પણ એનું કારણ એ જ કે હું જૂઠે ડોળ કરી શકતી નથી. એ પોતે પણ એમ જ કહે છે કે ખોટા ડાળ ન કરવો. હું જીવન માણવા તલસું છું. સંજ્ઞા : અને એ માટે જ તો જીવન છે ! ઠીક, પણ ચંપાવતનું શું ? સ્ત્રાવળ: ( કંટાળાથી )એની વાત ન કાઢે ! હું એમને દોષ દેવા તૈયાર થાઉં છું; એ દુ:ખમાં છે ત્યારે એમને દોષ દઉં છું. અને હું જાણું છું કે હું જ એમની અપરાધી છું માટે જ એમને દોષ દેવા પ્રયત્ન કરું છું. એક વાત ચેખી સમજાય છે કે એક એ પ્રેમ છે – હું ધારું છું કે એક સત્ય પ્રેમ - જે મને તેને માટે કદી ઊપજ્યો નહોતો. સંજ્ઞા : લાવણી ! સાચે ? શ્રાવનો : તમે ઇચ્છતા હશો કે હું એમ કહું કે એ સાચા પ્રેમ મને તમારે માટે આવે છે, પણ એમ પણ હું નહિ કહું. તમારી ઉપર મને જુદા જ પ્રકારનો પ્રેમ આવે છે. પણ એ સત્ય વસ્તુ નથી ! પેલે કે આ એક સત્ય વસ્તુ નથી – જે માત્ર બેને એક કરી શકાય તો ! સંજ્ઞા : ના, ના, મને જે મળ્યો છે તેથી મને સંતોષ છે. (ભાવવશ થઈ) લાવણી ! શ્રાવળr : (વિનયથી હઠીને) ના, ચાલો હવે આપણે ચીને ગોઠવી દઈ એ. લોકો આવવા લાગ્યા છે. [ ચંદ્રિકારાણી, તારા તથા એક નાની છોકરીની સાથે આવે છે.]. શ્રાવળ: આ. હમણાં બા આવે છે.