પૃષ્ઠ:Timirma Prabha.pdf/૧૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

પ્રવેશ ૨ જે [ નકુલનો ઓરડો. દૂરથી રાસના સંગીતને અવાજ આવે છે. નકુલે બહાર જવાનાં કપડાં પહેરી લીધાં છે. કાતિ ક - ફાટેલાં કપડાં પહેરેલા એક ૩૫ વરસને તરુણ - એની સાથે છે. ] , ક્ષતૈિ૪ : કશી ચિંતા ન કરો. આપણે હરિદ્વાર સુધી એક પાઈ પણ ખર્યા વિના પહોંચી જઈ શકશું. પછી ત્યાં તમે વસવાટ કરી શકશે. નકુછ : આપણે હૃષીકેશ સુધી આગગાડીમાં જશું, અને ત્યાંથી આગળ પગે જશું. ચાલો, હું તૈયાર છું. (મેજની વચ્ચોવચ એક કાગળ મૂકે છે, અને પછી બારણા તરફ જાય છે, ત્યાં મીનળલક્ષ્મી સામે મળે છે.) અરે ! તમે શું કામ અહીં આવ્યાં ? મીનાશ્મી: શું કામ ? તમને નિર્દય કામ કરતાં અટકાવવા. આ બધું શાને માટે છે ? આવું શું કામ કરી રહ્યા છે ?