પૃષ્ઠ:Timirma Prabha.pdf/૧૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

પ્રવેશ આજે | નયુ : શું કામ ? કારણ, મારાથી આ રીતે નથી રહી શકાતું. મારાથી આ ભયાનક અધમ જીવન નથી સહન થતું. શ્રીનારાફી : આ હદ થાય છે ! મારું જીવન - તમારું અને છોકરાંઓનાં સુખ માટે જ ઘસાઈ જનારું – મારું જીવન તે ફ્રે એકાએક “ અધમ ” થયું ! ( કાર્તિકને જોઈને) At least send that man away. I don't wish him to be witness to this conversation. ar : I understand! I am always to go away! નઇ : બહાર જ ભજે, કાર્તિકરાય. હું એક મિનિટમાં આવું છું. " [ કાર્તિક જાય છે. ] નજીરુફ : તમારી અને આવા માણસની વચ્ચે શું સરખાપણું છે ? તમારી પોતાની સ્ત્રી કરતાંયે એ કેમ તમને વધારે નિકટનો લાગે છે ? આ હું નથી સમજી શકતી ? અને, તમે ક્યાં જાઓ છો ?

  • * મીનળલમી કહે છે : “ આ માણસને બહાર મોકલી દો, એટલું તો કરે. એ આપણી વાત સાંભળે એ મને નથી ગમતું.' કાતિક અંગ્રેજી નથી સમજતો એમ ધારીને મીનળ આમ કહે છે. પણ એ થોડું ઘણું અંગ્રેજી સમજે છે, અને ભાંગ્યુટયું બોલે છે. એ કહેવા માગે છે કે હું સમજ્યા. મોટી ખુશીથી જાઉં છું.”- મૂળમાં આ વાક્ય કૅચમાં બોલાય છે.