પૃષ્ઠ:Timirma Prabha.pdf/૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

‘સ્ટીછવાઈ મૂખ વ્યક્તિ એ (જેમાં એ એ પાતાનેયે “ તિમિરમાં પ્રભા ” માં સમાવેશ કર્યો છે - તેમ તી ) પર અતિશય ભયંકર થાય છે. પણ એ એક સમાજને જ ગાડનારો છે, અને જે આળસ તથા ખાટી મેટાઈથી ભરેલાં જીવનને માટે આપણે આપણાં ચારિત્રની અને આપણા ભાઈ એનાં સુખ ની આહુતિ આપીએ છીએ તેમાં રહેલો હકલેશ અને અબુદ્ધિને પોતાની પ્રભાવશાળી રૌલીથી કરુણાન્તહાસ્યરસિક નાટક લખી પ્રગટ કરી બતાવે છે.” ' કહે છે કે ટૅ૯૨ ટેય પોતાની નિષ્કુર વિડંબના’ કરે છે, અને પોતાની વિનાશક કલમ પોતાનું જ ખૂન કરાવવા વાપરે છે :' કદાચ આ નાટકના ધણાખરા વાચનયે આ જ મત બંધાય; અને એમ થવું સ્વાભાવિક છે ખરું. છતાં, ટૅ૯ઢેયને જે રીતે ઓળખું છું તે પરથી મારી ખાતરી છે કે એના ઉદ્દેશ આપણા ચાલુ સમાજમાં સત્યને માર્ગે ચાલવામાં પત્ની, કુટુંબીઓ, મિત્રો, સગાંઓ અને સામાજિક વાતાવરણ કેવાં કઠણ વિના ઉત્પન્ન કરે છે એ બતાવવાનો જ છે. પોતાના ઉપદેશની પરિપૂર્ણ સત્યતા વિષે, અથવા એ ઉપદેશના પરિણામે જે વતન સ્વાભાવિક રીતે જ થવું ઘટે તે રીતે થાય તો તે વિષે, ચરિકંચિત પણ. વસવસે રાખવાનું કારણ છે એમ કહેવા તે માગતો જ નથી, (બાઈબલના ) જે વાકયમાંથી એણે પોતાના નાટકનું મથાળું રાખ્યું છે* તિમિરમાં પ્રભા ભાસે છે, પણ તિમિર તેને જાણતું નથી '* તે વાક્યનું રહસ્ય જ એ આ નાટકમાં પ્રગટ કરે છે. ' છતાં, એ ખરું છે કે ટેસ્ટૅચની ધારણા કરતાં જુદી જ - જાતની છાપ નાટક પરથી વાચકના મન ઉપર પડે છે. એનું કારણ -એ છે કે Àèયની કળા પ્રત્યેની વફાદારીને લીધે વસ્તુસ્થિતિ જેવી છે તેવી જ રીતે -- અને નહિ કે જે રીતે એ ઇચ્છતા હતા

  • The light shineth in darkness and the darkness comprehendeth it not.

૧૭