પૃષ્ઠ:Timirma Prabha.pdf/૧૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૧૬૦ અંક ચોથે | નટુક: પણ તમે મારા જીવનનો આદર્શ સમજવા જ નથી માગતાં; આધ્યાત્મિક જીવનનો. - મીનજીરુ: હું સમજવા ઘણુંયે ઈચ્છું છું, પણ નથી સમજાતો. મને તો એમ જ જણાય છે કે તમારી ધાર્મિકતાએ કેવળ તમારા કુટુંબીઓ પર અને મારા પર દ્વેષ કરતાં જ તમને શિખવાડયું છે ! પણ મને સમજાતું નથી કે એમ શું કામ થવું જોઈએ. નવૃ૪ : બીજાઓ મને સમજે છે, એ તમે જુઓ છે. મીનઝ૪: કેણ સમજે છે ? કાર્તિક -જે તમારી પાસે પૈસા કઢાવે છે તે ? નગુર૪ : એ અને બીજાઓ પણ; તારા અને રામચંદ્ર વ્યાસ. પણ કેઈથે તે ન સમજી શકે તેથી કાંઈ ફરક પડતો નથી. 0 મીરઝલ્ટમી : રામચંદ્ર તો પસ્તાય છે ને મારી માગીને પાછા ઉપદેશ કરવા મડયો છે અને તારા, બહાર જઈને જરા જુઓ તો માલૂમ પડશે કે, કેવી બનીઠનીને રાસડા લે છે અને સુરેશની પાછળ ગાંડી થાય છે. ' છે નવુઢ : એ સાંભળીને મને દિલગીરી થાય છે. પણ એથી કાળું તે ધાળુ નહિ થઈ શકે, અને એથી મારું જીવન બદલાશે નહિ. મીનળલક્ષ્મી ! તમને મારી જરૂર નથી. મને જવા દો. તમારા જીવનમાં મેં ભાગ લેવા પ્રયત્ન કર્યો, અને જેને હું જીવનની પૂર્ણતા સમજું છું તે તેમાં આણવા પ્રયત્ન કર્યો પણ એ અશક્ય છે એમ જોઉં છું, અને પરિણામે કેવળ મને પોતાને અને તમને ત્રાસ જ ઉપજાવું છું. વળી, કેવળ મને ક્લેશ જ થતો નથી, પણ જે હું