પૃષ્ઠ:Timirma Prabha.pdf/૧૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

અંક ચોથે કઠણ છે શું ? માત્ર અમને ધીરજથી નિભાવી લો, અને અમારાથી દૂર ન થાઓ ! દેવ, કહા, તમને શાનું દુઃખ છે ? | [ વનરાજ દોડતો આવે છે ]. વનરાજ : બા, તમને ત્યાં બોલાવે છે. મીનઝ૪: કહે કે હું કામમાં છું. જા, ભાગી જા ! વનરાગ : પણ જરૂર આવી જાઓ. [ દોડી જાય છે ]. નકુરુ : તમે મારા વિચાર સ્વીકારવા ઈચ્છતાં નથી; સમજવાયે ઈચ્છતાં નથી. નાજી: ઇછતી નથી એમ નહિ, પણ શકતી નથી. નવૃ૪ : ના, ફૂછતાં નથી, અને આપણે એકબીજાથી વેગળાં ને વેગળાં થતાં જઈએ છીએ. માત્ર મારા હૃદયમાં પેસે, મારે ઠેકાણે તમને ગોઠવી દો, એટલે તમને તરત સમજાશે. પહેલું, અહીંનું આખું જીવન અત્યંત અધમ પ્રકારનું છે. એ શબ્દ તમને ગમતો નથી, પણ લોકોને લૂંટીને ચાલતી જીવનપદ્ધતિ માટે હું બીજું વિશેષણ નથી વાપરી શકતો. જે પૈસા પર તમે જીવો છો તે ખેડૂતો પાસેથી લૂંટી લીધેલી જમીનમાંથી ઊપજે છે. વળી મારી નજરે તો આ જીવન બાળકની અધોગતિ કરી રહ્યું છે: માતા રાત્ર: પિતા વૈરી ચેન વારો ન પાટિત: એટલે ગમે તે ભણાવવું એમ નહિ, પણ સદ્વિદ્યા આપવી; અને આ તો ૧ ‘ જે કઈ આ બચ્ચાંઓને આડે માર્ગે લઈ જશે . . .' [મેથ્ય ૧૮, ૬ ] - અને આ તો હું . . .