પૃષ્ઠ:Timirma Prabha.pdf/૧૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

અંક ચોથે એક હારની હાર આપણે માટે વૈતરાં કરતી હતી. તે પછી હું વીરેકને મળવા ગયો : સત્યને ખાતર તે પોતાના જીવનની કુરબાની કરી રહ્યો છે - ત્યાં જોઉં છું તો એક પવિત્ર, મજબૂત અને નિશ્ચયી તરુણને જાણીજોઈને ગાંડપણ અને મેતને આરે હાંકી રહ્યા છે – સરકારને એ ખૂંચતો અટકે એટલા જ માટે ! મને ખબર છે એ લોકોએ જાણે છે – કે એનું હૃદય નબળું છે, અને છતાં તેઓ એને પજવી, ઉશ્કેરી દીવાનાઓના વિભાગમાં ખેંચી જતા હતા. આ અત્યંત ત્રાસદાયક છે, અત્યંત જ ત્રાસદાયક છે ! પણ ઘેર આવું છું તો માલૂમ પડે છે કે કુટુંબની જે એક છોકરી અને મને નહિ, પણ આ સત્યને – સમજે છે, તેણે બન્નેને જેને પોતાનો પ્રેમ અર્પણ કરવાનું વચન આપી વરી હતી તે તરુણના તેમજ સત્યનો – ત્યાગ કરી હવે એક વરણાગિયા, લબાડ...... મનઝર્જમી: વાહ ! કેવા સમત્વયોગ ! નફ૪ : હા, એ મારી ભૂલ છે, અને હું ઠપકાપાત્ર છું. પણ ધારે તમે મારે ઠેકાણે હો તો શું લાગે તે વિચારવા કહું છું. હું એ કહું છું કે તેણે સત્યનો ત્યાગ કર્યો છે. 0 મીનાશ્રી : તમે કહો છો “સાયનો, બીજાઓ - ઘણાખરા લો કે – કહે છે. પોતાની “ ભૂલન'. વ્યાસનેએ એક વાર લાગ્યું હતું કે એણે ભૂલ કરી, પણ હવે પાછા એ સંપ્રદાયમાં દાખલ થયો છે. ૧. ખ્રિસ્થનભાવ ! ૨. ચર્ચ માં