પૃષ્ઠ:Timirma Prabha.pdf/૧૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૧૬૭ પ્રવેશ અને નર૮ : ત્યારે એ શું સાચી વાત ? રહ્યા : હા. વાંચી સંભળાવું ? ન૪ : જરૂર. સ્ટીસ્ટ : (વાંચે છે). ‘મહેરબાની કરીને આ નકુલરાયજીને જણાવશો. “સનાતન હિંદુધર્મથી વિમુખ થવાની મેં જે ભૂલ કરી તેનો મને હવે અત્યંત પશ્ચાત્તાપ થાય છે, અને હવે પાછા એને સ્વીકારતાં અતિ હર્ષ પામું છું. તમે અને નકુલરાયજી પણ એમ જ કરે એમ ઇચ્છું છું. એ જ, તી માફ. નકુઇ : બાપડે ! એ લોકોએ એને ત્રાસ વર્તાવી વશ કર્યો ! તોયે ભૂંડું કર્યું. સ્ટીલ્યા : બીજાં હું એમ કહેવા આવી હતી કે ચંદ્રિકારાણી આવેલાં છે. એ ખૂબ ઉશ્કેરાયેલી સ્થિતિમાં મને ઉપર આવીને મળ્યાં, અને તમને મળવાની હઠ કરે છે. હમણાં જ વીરેંદ્રને મળીને આવ્યાં છે. મને લાગે છે કે તમે એને ન મળા એ જ ઠીક. તમને મળીને એમને શું વધારે લાભ થશે ?

ના. એમને અહીં મોકલે. આજે હૈયાબાળનો જ દિવસ હોય એમ લાગે છે. રહ્યા : તો પછી જઈને મોકલું છું.

( [ જય છે ]. 78 : (એકલો) પ્રભુ, તારી ઇચ્છાને જ મારી ઈચ્છા કરી, તારી સેવા કરવી એ જ જીવનનું ઇતિ કર્તવ્ય છે એ સદૈવ યાદ રહેતું હોય તો કેવું સારું ! અને, જે તું ૧. ગ્રીક-ઑર્થોડોકસ ચર્ચથી