પૃષ્ઠ:Timirma Prabha.pdf/૧૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

અંક ચોથો મને તાવણીએ ચડાવે છે, તો તેનું કારણ તું મને એ તાવણીને લાયક જ સમજે છે, અને મારામાં એમાંથી પાર પડવાની શક્તિ છે માટે જ ચડાવે છે, કારણકે એમ ન હોય તો એ તાવણી જ ન કહેવાય – એ મારી શ્રદ્ધા કદી ડગમગતી ન હોત તો કેવું સારું ? . . . પ્રભુ, મદદ કર, તારી ઈચ્છાને અનુસરવા મદદ કર. a [ ચંદ્રિકાનાણી આવે છે ]. રાળો : તમે મને મળા છો ? એટલું બધું માન આપો છે ? ભલે, તમને મારી તરફથી ઘટિત કહું છું. પણ હાથ નહિ જેઠું ; કારણકે હું તમને દુશ્મન ગણું છું અને ધિક્કારું છું. નટુ : પણ શું થયું છે ? શાળા : એ જ કે એને એ લો કે લશ્કરી જેલમાં ખસેડે છે, અને એનું મૂળ તમે છો. ન૪ : રાણી, જે તમે મારી પાસે કાંઈ અપેક્ષા રાખતાં હો તો મને તે જણાવી દે. પણ જો તમે કેવળ વઢવા જ આવ્યાં હો, તો એથી તમે માત્ર પોતાનું જ નુકસાન કરશો. મને તમારા પર રેાષ આવી શકવાના નથી, કારણકે હૃદયપૂર્વક મને તમારે માટે સહાનુભૂતિ લાગે છે અને તમારી દયા આવે છે !

ઓહો ! કેવી ઉદારતા ! કેવી ઉદાત્ત ધાર્મિકતા ! નહિ, શરણાવત તમે મને છેતરી શકવાના નથી ! હવે હું તમને સારી પેઠે ઓળખી ગઈ છું. તમે મારા છોકરાને પાયમાલ કર્યો, પણ તેની તમને કશી ફિકર નથી; તમે તો ( ૧ મારે હાથ નહિ આપું. ( શેક હેન્ડ માટે )