પૃષ્ઠ:Timirma Prabha.pdf/૧૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

પ્રવેશ બીજો ૧૬૯ જલસાઓ આપવામાં રોકાયા છે; અને તમારી દીકરી - મારા દીકરા જોડે સગપણ બાંધેલી દીકરી –- તેને હવે તમારી પસંદગીના પૈસાદાર જુવાન સાથે પરણાવવાના છો; અને તમે સાદુ જીવન ગાળવાનો અને સુતારીકામ કરવાનો છે દંભ કરે છે. આ તમારા નવી જાતના ધાર્મિકપણાના પાખંડથી તમે મને કેવા તિરસકારપાત્ર લાગે છે ! |

ઉસકેરા ના, રાણી. તમે શું ઈચ્છાથી આવ્યાં છે તે જ કહો. માત્ર આ મહેણાં મારવાં તો નહિ જ આવ્યાં હો ?

શાળા: હા, એ માટે પણ ! મારા મનમાં ભરાઈ રહેલું દુ:ખ હું કયાં ઠાલવું ? પણ હું જે કરાવવા માગું છું તે આ : એને લશ્કરી જેલમાં લઈ જાય છે, અને મારાથી એ ખમાતું નથી. તમે આ બધું ઊભું કર્યું છે. તમે ! તમે ! તમે જ ! | નવુઢ : મેં નહિ, પણ પ્રભુએ. અને ઈશ્વર જ જાણે છે કે મને તમારે માટે કેટલું દુઃખ થાય છે. એની ઇચ્છાનો દેષ ન કરે. એ તમને તાવે છે. એ તાવણીને શાંતિથી (સહન કરી. - શાળા : હું શાંતિથી સહન નહિ કરી શકે. મારું આખું જીવન મારા છોકરા પાછળ વણાયેલું હતું, અને તમે એને મારી પાસેથી ખસેડી પાયમાલ કર્યો છે. મારાથી શાંતિ નહિ રખાય. હું એટલા જ માટે તમારી પાસે આવી છું - એક છેલ્લો પ્રયત્ન કરી તમને સમજાવવા કે તમે એને દુ:ખમાં હડસેલ્યા છે અને તમારે જ એને બચાવવા જોઈએ. જાઓ, જઈને સરકારને સમજાવો કે