પૃષ્ઠ:Timirma Prabha.pdf/૧૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

પ્રવેશ પહેલે ૧૭૭ વધારે હોવી જોઈએ એ દાક્તર પણ બીકના માર્યો સર્ટિફિકેટ આપે. આવું ખાટાપણું કરતાં અંતઃકરણ ડંખવા ન આવે માટે પહેલાંથી જ બીડી કે દારૂની ટેવ પાડી એને ગૂંગળાવેલી રાખે. [ ફટકા ખાધેલા કેદીને પાલખી પર સુવાડીને બે કેદીઓ સાથે એક વૉર્ડર આવે છે.]. ટા રવાના: અ બબબબ... ! હરામખોરે ! ... એ ...રે... ! ...એ કેએકને મારી નાંખવા જોઈએ ! હારબંધ ઊભા કરી કતલ કરવી જોઈએ... આઃ ! ... મરી જજે. આજે તાત્યા ટોપે હોત તો બતાવી દેત !... - વૈર્ટર : ચૂપ રહે ! નહિ તો (ફટકાની જગ્યાએ છે અડાડી) ત્યાં જ પડશે. વેશ: ઓ રે ! બદમાશ ! ( વેડર પાછો ડ ડો અડાડે છે) એ – રે ! ' ધ : (વૉર્ડરને ) આમ દુ:ખતા પર ડડો ન લગાડે ! એ ઘાતકીપણું છે, ઘોર પાપ છે. વૈદિર : એ તારો સગો લાગે છે ! પાપવાળા ન જોયો હોય તો ! તારીયે એ જ વલે થવાની છે ! | [ દરમિયાનમાં દાક્તર આવે છે અને કેદીને લેશનની પટ્ટીઓ મૂકવાની સૂચના કરે છે ] વીરેંદ્ર : દાકતર, તમારા જેવાનો આવા અધમમાં હાથ ન હોવું જોઈએ. સત્તર : આમાં અધમ શું છે ? “લ” પ્રમાણે શિક્ષા કરી છે, અને રૂલ” પ્રમાણે પછી એના ઉપચાર થાય છે..