પૃષ્ઠ:Timirma Prabha.pdf/૧૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૧૭ અંક પ ચ મા વીરેંદ્ર : દાક્તર, તમે આ શું બોલો છો ? જે દર્દીનું હૃદય બગડયું હોય તેને ફટકા મારીને તમે સાજું કરી શકે કે ? ફાવતર : આના હૃદયને શું થયું છે ? આવી તો પચાસ વાર સજા સહન કરે એવો છે. - વીરેન્દ્ર : એના હૃદયના કુસંસ્કારો માટે તમે એને મારા છે. એ કુસંસ્કારો આ રીતે સુધરે ? ટાવર : એ જોવાનું કામ અમારું નથી. એ કાયદા ઘડવાવાળાઓનું છે. અમારે તો કાયદાનો અમલ કરવાનો પર રિપાટણ , 1 લી : પણ ઈશ્વરે તમને બુદ્ધિ આપી છે. એ જોવાનું અને વિચારવાનું કામ તમારુંયે છે. કાયદા ઘડવાવાળાને સજાનો અમલ નથી કરવો પડતો, એ આવીને પાસેયે નથી ઊભા રહેતા. ( રાવત : અમે એટલા ઊંડા પાણીમાં ઊતરીએ તો અમારે ભૂખ્યા મરવું પડે. ધીરે : હૃદયને પથ્થર થવા દેવા કરતાં શરીરને ખાખ થવા દેવું સારું ! છે. [ એક ઑર્ડર આવે છે ] વૈર્ટર: ચાલો, તમને ઑફિસમાં બોલાવે છે. ( [ જાય છે.]