પૃષ્ઠ:Timirma Prabha.pdf/૨૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

અંક પાંચમે સુવરટેન્ડન્ટ: (ગુસ્સાથી) એટલે ? તમે મને ધમકાવવા આવ્યાં છે ? વોર્ડર, જેલરકે બુલાઓ. A [ વૉર્ડર જેલરને બોલાવી લાવે છે.] સુપરિન્ટેન્ડન્ટ : જેલર, પેલો કેદી અહીંથી ગમે તેને ત્રીસ ટકાની સજા કરવાની છે. દાક્તરને કહેજો કે એનું સર્ટિફિકેટ તૈયાર કરે. જાઓ, બાઈ તમારે જોઈએ તે કરી લેજે. વડર, બાઈને બહાર લઈ જાઓ. રાળા : પણ આ કયાંનો કાયદો છે ? [ કોઈ જ જવાબ આપતું નથી. વર્ડર તોછડાઈથ્વી. રસ્તો બતાવી નીકળી જવા ઇશારો કરે છે. ચંદ્રિકા રાણી. ગુસ્સામાં જાય છે ].