પૃષ્ઠ:Timirma Prabha.pdf/૨૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

પ્રવેશ ત્રીજો - પટ્ટો : પાપી પેટને માટે ! પરમ દહાડે મને જેલર સાહેબે વીરેન્દ્રને ધક્કો મારવા કહ્યું. તે વખતે મને ખરાબ તો ઘણું લાગ્યું, પણ શું કરવું ? પેટ ન હોય તો એવું કોઈ કરે ? અને બીજા પાંચના સાથે ભરવાનાં ! જ થsો : સાચું છે. પણ મને લાગે છે કે આવા દેવપુરુષને આંગળી અડાડવા કરતાં બૈરી છોકરા સાથે ગળે ટૂંપો ખાઈને મરી જઈ એ તોયે પૂન લાગે. મને તો આવા હુકમ થશે તો હું તો પટો સોંપી દઈશ. વો : અલ્યા, આ તો લશ્કરી નોકરી છે, નથી સાદી પોલીસની. માર્શલ લો થશે તો ગોળી ખાઈને મરવું પડશે ! 0 થીનો : આયે કેવો અન્યાય છે ? જેને નોકરી ગમતી હોય તે કરે, ન ગમતી હોય તે ન કરે. એમાં આવી સખતાઈ શા માટે ? કી vહે : એ તો લશ્કરી કાયદો છે. એવી સખતાઈ ન રાખે તો રાજ કેમ ચાલે ? | વનો : એટલે કે એમને રાજ ચલાવતાં ફાવે માટે આપણને ગાળીથી મારે; અને આપણી પાસે ગાળીઓ મરાવે ! એક બાજુના હજારો ગરીબ લો કે બીજી બાજુના હજારા ગરીબ લોકોને મારી નાંખે, અને એમ કરતાં જીતે તેના પર રાજ કરે રાજાઓ અને અમારા ! a Tો : અલ્યા, તું તો પેલાનો ચેલો હોય એવું એલે છે ! | વીનો : અત્યાર સુધી સમજાયું નહોતું. પણ તેં સમજાવ્યું એટલે ચોખ્ખું થઈ ગયું. ગરીબોને બીજાના