પૃષ્ઠ:Timirma Prabha.pdf/૨૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૧૭. પ્રવેશ ત્રીજો ત્રીનો : વીરેન્દ્રને અધમૂઓ કરી નાંખ્યો ! પત્ર અને વન : કોણે ? કેમ ? ત્રનો : જેલર સાહેબે પોતાની નજર તળે પેલા બદમાશ કેદી પાસે. માથું ફૂટી ગયું છે, અને લોહીલેહાણ થઈને પડયો છે. વનો : પણ શા માટે ? ત્રી : શા માટે શું ? હવે કાંઈ છાનું છે ? એને જીવતા રાખવા નથી એ ખરું કારણ; પછી બહાનાંનો શા તોટો હોય ? એણે સરકારી વાવટાને સલામ ભરવા ના પાડી. બસ, એટલું બહાનું પૂરતું થયું. ચીકો : પણ તને આ કેણે ? ગ્રીનો : મારી સગી આંખે એને જોઈ ને આવું છું. વકો: ત્યારે હું પણ નિશ્ચય કરું છું કે હુંયે એની જેમ ભરવું પડશે તો મરીશ, પણ મારે પટો આજે સોંપી દઈશ. 2 ગ્રીન : મારા મનમાંયે વિચાર તો એવા જ આવે છે. પણ હું તો એમ પૂછવા આવ્યો છું કે આપણે આ વાત એનાં સગાંવહાલાંને જણાવીએ તો કેમ ? મેં સાંભળ્યું છે કે નકુલરાય શરણાવત સાથે એના સારા સબંધ છે; તમે કહો તો જઈએ. | પટ્ટો : તમે જા ભાઈ. મારાથી તો નહિ અવાય. પાપી પેટ ન કરાવે તે ખરું ! મારે સવારે ઊઠીને રોજ પાંચ ખાડા ભરવા પડે છે ! [ ખુધા જાચું છે ?