પૃષ્ઠ:Timirma Prabha.pdf/૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

નિરુત્સાહી થયા છે. નકુલ આવે છે અને ઉપચારાની ચર્થ તા વિષે દાક્તર જોડે વાત કરે છે. પણ પત્નીને ખાતર અને દવા લેવાદ કબૂલ થાય છે. તારા અને સુરેજા આવે છે. જમીનની બાબતમાં વાતચીત. નકુલ એમને માટુ’ ન લગાડવા પ્રયત્ન કરે છે. બધા જાય છે. નકુલ અને લીલા. ‘મેં બરાબર જ કર્યું છે કે કેમ એ વિષે મને હુ મેશાં રા'કા જ રહી છે. મેં કશું જ સિદ્ધ કર્યું નહિ.' વીરેંદ્ર પાયમાલ થયે. 'રામચંદ્ર વ્યાસ કાચા પડયો. મેં નિર્બળતાને દાખલો બેસાડ્યો. પરમેશ્વર મને પોતાની સેવાનું સાધન અનાવવા નથી ઇચ્છતો એ જ ચેમ્બુ દેખાય છે. એને ઘણાયે સેવ ક્રી છે – અને મારા વિના પોતાનું કાર્ય સિદ્ધ કરી શકે છે. જે આ ા ણે તે જ શાંતિ પામે.’ લીલા જાય છે. એ પ્રાર્થના કરે છે. એકાએક ચંદ્રિકા૨ાણી ધસી આવે છે અને નકુલને ગેળી મારે છે. બધાં અંદર દોડી આવે છે. એ કહે છે કે એને પોતાને હાથે જ અકસ્માત ગોળી વાગી ગઈ. ઝારને અરજી ઘડે છે. રામચંદ્ર વ્યાસ દૌખાબોરલાકને ૩ લઈને આવે છે. “ ચર્ચ' નું પાખંડ ઉઘાડું પડયું અને એને પોતાના જીવનનું પ્રયોજન સમજાયું – એ વિચારથી હર્ષ અને શાંતિ પામે છે. આ નાટક ૧૮૮૦ થી ૯૦ વચ્ચે શરૂ થયેલા, અને ૧૯૦૦ તથા ૧૯૦૨માં લખાયેલો. ૩. દૌોબર એ રશિયાને એક નવો સંપ્રદાય હતો. એ લેકે લશ્કરી નોકરી કરવા ના પાડતા હેવાથી અમને બહુ પાડવામાં આવતા. સન ૧૮૯૯માં એ પંથના લોકો દેશ છેાડી કેનેડ માં વસવાટ કરવા ગયા હતા. ટોલ્સ્ટોયે એમની બાબતમાં બહુ રસ લીધો હતો..