પૃષ્ઠ:Timirma Prabha.pdf/૨૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૧૮૯ પ્રવેશ | ( મીનળને) કેવું ઘાતકી કેમ કહેવાય ! જીવ બળીને રાખ થઈ જાય છે ! મીનઇક્રમી: હા. પણ એ બધાનો વિચાર કરું છું. અને વિચાર કરું છું કે આ બધું શા માટે ? આ વિચારો વીરેન્દ્રના મગજમાં કોણે ભર્યા ? આ પાયમાલીને માટે જોખમ દાર સરકાર કે તમે ? અને સરકારે તો ઉદ્દેશ સર એને રંજાડથો; પણ તમે તો ધર્મને નામે રંજાડવ્યો. આવો રંજાડનાર ધમ મને નથી જ સમજાતો. નવૃ૪ : વિચારને શુદ્ધ કરે, ભોગવિલાસની ઈચ્છા કાઢી નાંખો, તુરત સમજાશે. નાનકર્મા: એ પણ ખાટા જ ખ્યાલે લાગે છે. આ આટલી મિલકત રહેવા ન દીધી હોત, અને તમે તમારા ભાગ કાઢી નાંખ્યો તેમ બધી મિલકત કાઢી નાંખી હોત, તો ડરને માટે શી વ્યવસ્થા કરી શકાત, એ જ કહોને ? નઃ૪ : તો બેમાંથી એક વાત થાત : કાંતો એ પોતાના જ બળે પોતાનો નિર્ણય કરી નાંખી મનનો વધારે મજબૂત થયો હોત અને હજુ વધારે ઊંચે ચડત. અથવા, બીજા કોઈ શ્રીમંત પાસે એ નિમિત્તે થોડું સક કરાવી શકાત. - મીનજીઢr : અથવા, કોઈ આધાર આપનાર નથી એમ જોઈ ઢીયે પડયો હોત ! પણ એનું ગમે તે થાત, મને તો આ બધા હવાઈ ખ્યાલ જ લાગે છે. શ્રીમતિ થાડા માજશેખ કરે છે એ સાચું, પણ એક શ્રીમંત હજારને પોષવાવાળા પણ થાય છે.