પૃષ્ઠ:Timirma Prabha.pdf/૨૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

અંક પાંચમે Rફુટ) : આ તમે કેવી વાત કરો છો ? હું તમારાં માલમિલકત પહેલાં લૂંટી લઉં', અને પછી તમારી હાલની આવકના પચીસમો કે પચાસમો ભાગ તમને લેવા દઉં', તો હું તમારા પાષણ કરવાવાળા છું એમ કહેવાય કે ? પણ, આ વાતનો અંત નથી આવવાને. આ વાતો કેવળ દલીલથી નથી સમજાતી. [ મીનળ જાય છે. ] | [ લીલા ગભરાટમાં અંદર આવે છે ] જીલ્લા : માસા, સાંભળ્યું ? ૧૪ : શું, દીકરી ? શ્રીઠા : ચંદ્રિકા રાણીને સુપરિન્ટેન્ડન્ટ તરફથી ખબર મળ્યા છે કે વીરે કે ગુસ્સામાં આવી જઈને પોતાને હાથે પોતાનું માથું ભાંગ્યું છે અને શરીરે બીજા જખમ કર્યા છે, તથા એની સ્થિતિ ગંભીર છે ! નદ૪ : પોતાને હાથે ? કેવી જૂઠી વાત છે ! એ લોકોએ જ એને મારીને અધમૂઓ કર્યો છે ! સ્ટીરા : હે ? તમને કોણે કહ્યું ?

હમણાં જ એક વૉર્ડર આવીને મને ખબર આપી ગયો.

સ્ટીશ્રી : ( રડી પડીને ) અરેરે, કેવી દુષ્ટતા ! રાણી તો ગાંડાં જેવાં થઈ ગયાં છે ! હવે શું કરશું ? છે નફુટછે : તપાસ કરું છું અને શું થઈ શકે તે જોઉં છું. પણ તું ધીરજ રાખ, બેટા. ઈશ્વરની વીરેક પર કૃપા છે, અને પોતાની પૂર્ણ પરીક્ષા માટે એને લાયક ગણે છે. આપણને - મને - નથી ગણ્યો ! એ કૃપા જ વીરેંદ્રનો ઉદ્ધાર પણ કરશે. [ એને જાય છે.]