પૃષ્ઠ:Timirma Prabha.pdf/૨૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૧૨ અંક પાંચમ મીનજીસ્ટમ : ના, પણ તપાસવા તો દો. અને શું કામ ઉપચાર ન લે ? તમારે ખાતર નહિ, પણ મારા સંતોષ ખાતર જેવા દો. નકુરુ : આ દરેક આગ્રહ મને હવે ભારરૂપ લાગે છે. મારાથી નથી ખમાતું ! મને શાંત પડી રહેવા દો તે મહેરબાની. માનજીસ્ટર્ડ્સ: (પટાવતી) આમ શું કરો છે ? મારી દયા નથી આવતી ? મારા સમ, આમ કરે તો. નવૃ૪ : ભલે. તમારી મરજી પડે તેમ કર્યા જાએ. [ દાક્તર હૃદય અને નાડી તપાસે છે. લોહીનું દબાણ માપે છે.] રાજત્તર : નબળાઈ બહુ આવી ગઈ છે, રાયજી. તમારે તદ્દન સૂઈ રહેવું જોઈએ. દવા મોકલું તે લેજો. પણ ચિંતા કરવાની જરૂર નથી. 0 નવુw: ચિંતા કરવાની જરૂર નથી એ વાત મને માન્ય છે. અને તેથી જ દવાનીયે જરૂર નથી. રાજતર : ના, ત્યાં મારો મતભેદ છે. પણ એ તો “બા” સમજાવશે. ચાલો, જય જય. જાય છે. મીનળલની પાછળ વળાવવા જય છે. ] ( [ બીજી બાજુથી લીલા દાખલ થાય છે, અને કોચ પાસે પડેલી ખુરસી પર બેસે છે.] નવુઢ : કંઈ ખબર આપ્યા છે, દીકરી ? છીઠા : હા, માસા. વીરેંકકુમારની સ્થિતિ હજુ ગંભીર જ છે. એને જિવાડવાને હવે તનતોડ મહેનત થઈ રહી છે, કેમ કે જેલના કેદીઓમાં, વેડરોમાં તેમજ