પૃષ્ઠ:Timirma Prabha.pdf/૨૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

પ્રવેશ પાંચમ મિત્રા : લીલીબહેન, લીલીબહેન, માસી બોલાવે છે ! હમણાંને હમણાં ચાલો. [ આંગળી પકડીને લઈ જાય છે બારણું ઉઘાડું રાખી જાય છે ]. ( [ નકુલ ગદ્ગદ્ કઠે પ્રાર્થના કરે છે. થોડી વાર સુધી શાંત પ્રાર્થનામાં બેઠે છે, તેટલામાં ઉધાડા બારણામાંથી એકાએક ચંદ્રિકારાણી પ્રવેશ કરે છે અને નકુલની છાતીમાં પિસ્તોલન ભડાકે કરે છે; પછી તુરત જ બીજો ભડાકે પિતાની છાતીમાં કરે છે. નકુલ ચકીને એકદમ આંખ ઉધાડે છે, અને રાણીને પડતી જોઈ દોડવા જાય છે ત્યાં પોતે પડી જાય છે. બધાં માણસે દોડી આવે છે ]. નજીજી : હાય ! હાય ! આ શું થયું ? |_[ બધાં રડવા માંડે છે ] T૪ : (શાંતિથી) પહેલાં રાણીને ખાટલા પર લો. દાક્તરને બોલાવે. મને અહીં વાગ્યું છે. મનજીત્યા : હે ! શી રીતે ? ૧૩૪ : ઈશ્વરની ઇચ્છાથી. મારી જરૂર પૂરી થઈ માટે. [[ બધાં સારવાર માટે દોડાદોડ કરે છે. દાક્તર આવી પહોંચે છે ]. નવું : પહેલાં રાણીને જુઓ. ટાઉત્તર : (તપાસે છે) એમની નાડી બંધ પડી ગઇ છે. બરાબર હૃદયમાં જ ગોળી પહોંચી છે. તુરત જ મરણ થયું હશે.