પૃષ્ઠ:Timirma Prabha.pdf/૨૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

અંક પાંચમ નકુરુ : હા, એમ જ હશે. ચીસ પણ નથી પાડી. [ દાક્તર નકુલ પાસે જાય છે ]. વત્તર : તમને તુરત જ ઇસ્પિતાલમાં લઈ જવા પડશે. [ પાટા બાંધે છે અને ઊંચકાવીને લઈ નય છે. બધાં જાય છે ].