પૃષ્ઠ:Timirma Prabha.pdf/૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

પ્રવેશ પહેલા [ એક નાના કઆમાં એક સુંદર બંગલાનો એટલે; સામેની બાજુએ ક્રિકેટ, ટેનિસ વગેરે રમવાનું મેદાન અને એક ફૂલવાડી. છોકરાંઓ શિક્ષિકા સાથે ગેડીદડો રમે છે. ઓટલા પર એક ટેબલની આજુબાજુ ખુરશીઓ ગોઠવેલી છે. ટેબલ પર ચાકેફીનાં વાસણ, ચાલા, રકાબી, પાનદાન વગેરે ગોઠવ્યાં છે. મીનળલખી – મોભાદાર દેખાવડી ચાળીસેક વર્ષની સ્ત્રો; તેની બહેન અલખલક્ષ્મી - તેનાથી મેટી, જડ, પણ દઢ નિશ્ચયની આશરે ૪૫ વર્ષની સ્ત્રી; તેના પતિ પ્રતાપ - જાડો, ઢીલા શરીરને, ઉનાળાને લાચકનાં ઝીણાં કપડાં તથા નાકે કમાનના ચમાવાળા, પાનને શોખીન; ખુરશી પર ગોઠવાઈને બેઠાં છે. અધાં કોફી પીએ છે કે પી. ચૂક્યાં છે. પ્રતાપ પાનની પટ્ટી બનાવે છે. ] અઘરુફટ્સ: જે તું મારી બહેન ન હોત, મીનળ ! પણ કોઈ પરાઈ હોત, અને નકુલરાય તારા ધણી નહિ પણ માત્ર એળખાણના જ માણસ હોત, તો તો આ બધું મેં નવાઈભર્યું ગણી કાઢવું હોત, અને કદાચ એમને એમાં થોડું ઉત્તેજન પણ આપ્યું હોત. મેં જરા એમાં