પૃષ્ઠ:Timirma Prabha.pdf/૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

પ્રવેશ પહેલો શ્રીનઝ૪મી: અમે પરણ્યાં ત્યારથી – એટલે વીસ વરસમાં – આ ગયા વરસ સુધી એમણે કોઈ વ્રત કે અગિયારસ સરખાં કર્યા નહોતાં. કોઈ દિવસ કોઈ દેવનો પ્રસાદ સરખા કરતા કે લેતા નહિ. પણ ગયે વર્ષે એક વાર એક મંદિરમાં જઈને પૂજા આપી અને તેનો પ્રસાદ પોતે લીધા. પણ તરત જ પાછા એમના વિચાર બદલાઈ ગયા અને કહેવા લાગ્યા કે માણસે મંદિ રેયે ન જવું જોઈ એ, દેવને નૈવેદ્ય પણ ન ધરવું જોઈએ અને પ્રસાદ પણ ન લેવો જોઈ એ. છે. અસ્થમી : એ જ મારું કહેવું છે ને ! કોઈ વાતને મેળ જ નહિ ! | મીનજઇફમી : હા. એક મહિના પર એ એક પણ આરતી ચૂકતા નહિ અને એકેએક અગિયારસ અને બીજા વ્રતો કરતા. અને હવે એકાએક કહે છે કે એ બધું નકામું છે. હવે આવા માણસ સાથે તે શું કરવું ? અલ્વરુદ્રી: એક વાર મેં એમને મારો અભિપ્રાય જણાવ્યા છે, અને વળી પાછી હું કહેવાની. પ્રતાપ : હા, પણ મને કંઈ આ બહુ મહત્વની બાબત નથી લાગતી. અર્થક્વેસ્ટમ: નહિ ? પણ તમને ન લાગે. પુરુષોમાં ધર્મ હોય છે જે ક્યારે ? પ્રસાદ રોક્રોમેન્ટ અને ૧. ગત-અગિયારસ = ઉપવાસ. ૨. ક્રોમ્યુનિયન. ૩. આરતી=સવિ સ.