પૃષ્ઠ:Timirma Prabha.pdf/૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

પ્રવેશ પહેલે હતી એમ એ કહેતા હતા, તે પરથી ભારી ખાતરી થાય છે કે એ જ બાબત ગયા હશે. જ અઘરુફન્ની: એ એમને માફ કરી દેશે, અને આવતી કાલે એ લો કે આવીને વાડીનાં ઝાડેાયે કાપી જશે.. 2 મીનઝરુક્ષ્મી: હા. એ જ પરિણામ આવી શકે. હમણાંયે એ લોકો અમારાં ફળઝાંડ તોડી જાય છે અને ખેતર ખૂદી જાય છે. અને એ તો બધાને માફ જ કર્યા કરે છે ! પ્રતાપ : અજબ છે ! અઈશ્વરુક્ષ્મ : તેથી જ તો હું કહું છું કે આવું તારે ન ચાલવી દેવું જોઈએ. અરે, ઓમનું આમ ચાલ્યા કરશે તો બધું ધૂળધાણી થઈ જશે ! છોકરાંઓના હિતમાંયે તારે આની સામે વાંધો ઉઠાવવો જોઈએ. માનજીસ્ટ : પણ મારે કરવું શું ? અજીરવક્ષ્મી : શું ? એમને અટકાવ! એમને કહી દે કે આમ નહિ ચાલે. તમે બાળબચ્ચાંવાળા છે. એમનાં પર આ બધાને કેવો દાખલે બેસે ? - મનજીરુ : ખરું છે. બહુ કઠણ સ્થિતિ છે. પણ હું તો સહન કર્યું જાઉં છું, અને આશા રાખ્યા કરું છું કે આગલા રંગની માફક આયે ઊતરી જશે. અજરપુરુક્ષ્મી : હા. પણ ‘ પ્રયનાન્ત પરમેશ્વર’ ! તારે એમને ચેતવવા જોઈએ કે એ કંઈ એકલા જીવ નથી, અને આ રીતે જીવન નભી શકે નહિ. ર્મનnક્ષ્મી: પણ સૌથી ભૂડું તો એ થયું છે કે છોકરાંઓની તો હવે એ કાળજી જ કરતા નથી. એટલે એ બાબતમાં મારે જ બધા નિર્ણ કરવા પડે છે. હવે એક