પૃષ્ઠ:Timirma Prabha.pdf/૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

અંક પહેલા આ કથન : આ ! એ પમહાત્મા ગાંધીના ‘ અનાસકિતગ” છે. પ્રતાપ : બાપરે ! કેવી ચોપડીએ તમે વાંચે છે ? ચાર : (ગભરાયેલે ચહેરે કરે છે; સાથે જ રકાબીમાંથી પાનની પટ્ટી લઈ મોંમાં મૂકે છે.) મને નકુલરાયજીએ એ વાંચવા આપી હતી. સરવરી : (તિરસ્કારપૂર્વક ) નકુલરાયે તમને આપી ! અને તમે નકુલરાયના અને એ બ્રાહ્મણ અને ભગીને એક કરવાવાળા-ગાંધીના વિચારો સાથે મળતા આવે છે ?

ના, ના. જરાયે નહિ. જે હું મળતો આવું તો સનાતન હિંદુ ધર્મનો ઉપદેશક કેમ રહી શકું ?

અવસ્ટમ : પણ તમે કહો છે. તેવા જો તમે સાચા દેવસેવક હૈ તો નકુલરાયના વિચારો કેમ ફેરવતા નથી. ? ચાર : દરેક માણસની આવી બાબતોમાં સ્વતંત્ર વિચારા હોય છે, અને નકુલરાયજીના ધણા વિચારો સાવ સાચા છે. માત્ર સાંપ્રદાયિક પરંપરાની બાબતમાં જ—એક મુખ્ય બાબતમાં જ – એ અવળે માર્ગે ચડી ગયા છે. અ૪a®: અને નકુલરાયના કયા ધણા વિચારો સાવ સાચા છે તે જણાવશે ? ધર્મના સિદ્ધાંત પ્રમાણે આપણે આપણી બધી મિલકત પારકાને આપી દઈ આપણાં ૫. રેનાંનું ઈશુ ખ્રિસ્તનું જીવન ચરિત્ર. જ્યાં જ્યાં ગાંધીજીનું -નામ આવે ત્યાં સેનાનું સમજવું. ૬. સનાતન હિંદુધમ- સાંપ્રદાયિક પરંપરા ચર્ચ. ૭, દેવસેવક–પાદરી.