પૃષ્ઠ:Timirma Prabha.pdf/૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

પ્રવેશ પહેલા છોકરાંને ભીખ માગતાં કરવાં જોઈ એ – એ વિચાર શું સાચે છે ? ચાણ : વૈદિક ધર્મ તો ખરું પૂછતાં, ગૃહસ્થાશ્રમને સ્વીકારે છે, અને આપણા ઋષિમુનિઓએ ગૃહસ્થાશ્રમનાં મુક્ત કઠે વખાણ કર્યા છે. પણ મનુષ્યજીવનનું પૂર્ણ શ્રેય કરવા માટે સંસારનાં સર્વ સુખોનો ત્યાગ કરવો જોઈએ એ આપણા ધર્મના અભિપ્રાય છે ખરો. લાઈવ૨મr : અલબત, મહાત્માઓ અને સંન્યાસીએ એમ કરે. પણ જગતના સામાન્ય માણસોએ તો, મને લાગે છે કે, સામાન્ય રાજમાર્ગે ચાલવું, એમાં જ ધર્મનું પાલન છે. રાણ: પણ ઈશ્વર કોને શી આજ્ઞા કરશે તે બીજો કોણ કહી શકે ? અઈરથ૪ : તમે પરણેલા તો હશે જ ? ચાસ : હા જી. અટવર્થ: કંઈ છોકરાં ? ચાણ : એ. અસ્થમી: ત્યારે તમે ધર્મના સેવક છતાં કેમ સંસાર છોડી દેતા નથી, અને પાનની પટ્ટી ચાવતા ફર્યા કરે છે ? રયાસ : એ મારી નબળાઈ છે, મારી કુપાત્રતા છે. અરવલ્હી : હં, હ ! ત્યારે તો લાગે છે કે તમે નકુલરાયને રસ્તે લાવવાને બદલે ઊલટા એમને ઉત્તેજન આપે છા ! હું તમને સાફ કહી દઉં છું કે એ સાવ ખોટું છે ! [ દાસી આવે છે ] ૮. ઋષિમુનિએચર્ચના પવિત્ર પાદરીઓ – હોલી ફાધર્સ.