પૃષ્ઠ:Timirma Prabha.pdf/૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

અ' કે પહેલા સારી : આ, બચુભાઈ કયારના રડે છે ! નથી જાણતાં ? જરા આવીને ધવાડી જાઓ. માનજીસ્ટમી : હા, આવી, આવી ! ' [ ઊઠીને જાય છે.] અથર્ચમ : મારી બહેન માટે હું બળી રહી છું. બિચારી કેટલું ખમે છે. સાત છોકરાં, તેમાં એક ધાવણું, અને તે સાથે આ નવાં ધતિંગે સહન કરવાનાં ! મને ચોખ્ખું દેખાય છે કે ( કપાળે આંગળી લગાડી ) અહીં જ કંઈક બગડયું છે. ( વ્યાસને ) હવે હું તમને પૂ છું છું, આ તમે કયો નવો ધરમ શોધી કાઢયો છે તે મને સમજાવો. ચાર : સાચું કહું તો હું સમજતો નથી કે...... અરવલ્સ્ટફી: જુઓ, તમે આમ વાતો ઉડાવો નહિ. હું શું પૂ છું છું તે તમે સારી પેઠે સમજે છે. સ્થા : પણ મને બોલવા... અર્ચસ્વ : હું તમને પૂછું છું કે એ કર્યો ધરમ છે કે જેમાં એમ કહ્યું છે કે આપણે દરેક ખેડૂતને બાથ ભરીને ભેટવું, આપણાં ઝાડો કાપવા દેવાં અને તેમને ચાપાણી માટે પૈસા આપવા, પરંતુ આપણાં પોતાનાં બૈરી છોકરાંને રઝળાવવાં ? દાસ : હું જાણતો નથી કે... અરુર : નકુલરાય કહે છે કે એ ધર્મ દૃષ્ટિ છે. તમે સનાતન હિંદુ ધર્મના ઉપદેશક છે એટલે તમને ખબર હોવી. જોઈ એ કે લૂંટને ઉત્તેજન આપવું એ શું ધર્માદષ્ટિ છે ? ૯. ખ્રિશ્ચિયાનિટી