પૃષ્ઠ:Timirma Prabha.pdf/૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

પ્રવેશ પહેલા [ લાવશ્યકુમારી - લાવણી – અને લીલાને પ્રવેશ. લાવણી, મીનળલમીની દીકરી – આશરે વીસ વર્ષની, દેખાવડી અને ચપળ છે. લીલા – અખલક્ષ્મીની કરી - જરા માટી છે. બન્નેના હાથમાં ફૂલ વીણી લાવવા માટે ટાપલીઓ છે. બને અલખલક્ષ્મી, પ્રતાપ તથા વ્યાસને પ્રણામ કરે છે.] વળr: બા કયાં ગયાં? અસ્વસ્ટફr: અંદર બચુ પાસે. પ્રતાપ : જુઓ, ખૂબ ગુલાબ લાવજો. આજ સવારે એક ભાલણે બહુ સરસ સફેદ ગુલાબ આપ્યાં હતાં. હુંયે તમારી સાથે આવ્યો હોત, પણ તાપ ધણો છે. હીરા : ના, ના, બાપુ ચાલે ચાલો. અઢq૪: હા, હા, જાઓ. કઈ કસરત નથી લેતા તે નકામી ચરબી વધતી જાય છે. પ્રતાપ : ડીક ત્યારે, જોઉં. પણ મારે અંદરથી મારી પાનની ડબી લાવવી પડશે. [જાય છે.] અ૪૩૪ : છોકરાએ કયાં છે ? શ્રાવળr: : સુરેશભાઈ સાઈકલ પર બેસી રટેશને ગયા છે. મિત્રદેવજી * બાપુ જોડે શહેરમાં ગયા છે. નાનાં બાળકે બહાર રમે છે, અને વનુ પરસાળમાં કૂતરાઓ જોડે ગેલ કરે છે. અરુહસ્ટફી: સુરેશે કાંઈ નક્કી કર્યું પછી ? ચાવનt : હા. તે અશ્વદળમાં જોડાવા માટે અરજી આપવા જાતે ગયા છે. ગઈ કાલે બાપુ જોડે એ બહુ શરમભરેલી તોછડાઈથી વર્તો. મને છોકરાંઓના શિક્ષક.