પૃષ્ઠ:Timirma Prabha.pdf/૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

અંક પહેલે સુરેશ : આમાં અંતઃકરણને કશો પ્રશ્ન જ નથી. માણસે ધંધો કરવા જોઈએ, અને કરે – બસ ! શ્રીસ્ટા : મેં તે જે સાંભળ્યું છે તે હું કહું છું. સુરેરા : હું જાણું છું કે તમે હંમેશાં બાપુના પક્ષમાં જ રહી છે. માસી, તમે જાણે છે કે લીલા બહેન લગભગ એકેએક બાબતમાં બાપુના જ પક્ષ લે છે. રીઢા : ખરી વાત એ છે. . . . અચરત્વફર્મr: હું ક્યાં નથી જાણતી કે કઈ પણ ચક્રમપણું હોય ત્યાં લીલીને ઉમંગ ચડે છે ? ચક્રમપણાની એને દૂરથી જ ગંધ આવે છે. _[ વનરાજ હાથમાં તાર લઈને દોડતો આવે છે. એની પાછળ કૂતરાઓ આવે છે. એણે રાતી લીટીનું પહેરણ વનરાન : (લાવણીને) ધારો જોઈ એ, કોણ આવે છે ? શ્રાવળ: ધારવાની શી જરૂર છે ? તાર મને આપ(હાથ લંબાવે છે. પણ વનરાજ એને તાર લેવા દેતા નથી.) વનરાક : નહિ આપું : અને કોનો છે તે કહીશ પણ નહિ. પણ એ કોઈક એવું છે કે તેનું નામ સાંભળી તમે મલકાઓ છે. શવજી: કપાળ ! કે” ની કોની છે ? વનરાગ : ઉ ! કેવું મેઢું મલકાયું ! માસી, જુઓ હસે છે; નથી હસતાં ? શ્રાવળ: આ શું ચિઆવલો થાય છે ? કોના છે કહે ? - માસી, કોનો છે?