પૃષ્ઠ:Timirma Prabha.pdf/૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

અંક પહેલા સુરેશ : ભલે ! મને હરકત નથી. શ્રાવ : વન અને હું, અને તમે અને લીલા : બોલો કબૂલ ? તો હું દડા લઈ આવું અને હમાલોને બોલાવી લાવું. [ જાય છે ]. પ્રતાપ : એટલે મારે તે છેવટે અહીં જ રહેવું પડશે ! થાન : (ઊઠવા માંડે છે) ત્યારે હવે હું રજા લઉં છું. શ૪હ્યુસ્ટ: ના, વ્યાસજી, જરા વાર બેસે. મારે તમારી જોડે વાતો કરવી છે. અને હવે નકુલરાય આવતા જ હશે. ચાર : ( બેસે છે અને એક બીજી પાનની પટ્ટી બનાવે છે ). કદાચ એમને બહુ વાર લાગે.

એ – કોઈ આવતું જણાય છે. મને લાગે છે કે નકુલરાય જ હશે.

પ્રતા': એ ચંદ્રિકા રાણી કોણ? ગોવિંદાણીનાં દીકરી તો નહિ ? અવફમી: હા, એ જ. જે એનાં ફેઈ જોડે અમદાવાદ રહેતાં હતાં તે. પ્રતાપ : હું' ! ત્યારે તે એમને જોઈ ને રાજી થઈશ. એમને હું અઢાર વર્ષ પર અમદાવાદમાં મળ્યો હતો ત્યાર પછી જોયાં નથી. કેટલાક જલસામાં અમે સાથે ભાગ લેતાં. એ બહુ સુંદર ગાય છે. એમને બે છોકરાં છે, ખરું ? જીવક્રમી: હા, એ પણ આવવાનાં છે.