પૃષ્ઠ:Timirma Prabha.pdf/૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૨૫ પ્રવેશ પહેલા. પ્રતાપ : નકુલરાયના કુટુંબ સાથે એમને આ ગાઢ સંબંધ છે, એ હું જાણતો જ નહોતો. અર્ચસ્વટ્સ: બહુ ગાઢ સંબંધ તો નથી પણ, ગયે વર્ષ એ છે કે હવાફેર ગયાં હતાં ત્યારે ચંદ્રિકા રાણી પણ એ જ જગ્યાએ ઊતર્યા હતાં. અને the Rani has her eye on Lavani for her son. She is a knowing one, and scents a nice dowry. * ( રાણીની નજર પોતાના દીકરા માટે લાવણી ઉપર છે. એ પહોંચેલી છે, એટલે મોટી પહેરામણી પર ડોળા રાખે છે.) પ્રતાપુ : પણ ચંપાવતાયે પૈસાદાર હતા.? અwવરુદ્રા : એક વાર હતા. રાજા બહાદુર હજુ ઇવે છે, પણ બધું ઉડાવી દીધું છે. દારૂની અને એવી લતોમાં કૂતરા જેવો થયેલ છે. એથી ચંબિકારાણીને કેરટે ચડી ધણીથી જુદાં રહી વર્ષાસન બંધાવી લેવું પડયું હતું. આ રીતે થોડું ઘણું બચી ગયું છે. પણ એણે પોતાનાં છોકરાઓને કેળવણી સારી આપી છે એટલું એને ન્યાય કરવા કબૂલ કરવું જોઈએ. એની દીકરી સંગીતમાં પ્રથમ પંક્તિની છે; અને છોકરીયે સ્નાતક થયેલો છે અને બહુ મજાનો છે. માત્ર મને નથી લાગતું કે મીનળને એમનું આવવું બહુ ગમ્યું હોય. આવી મનોદશામાં મહેમાનો ગમતા નથી હોતા. આ લે, નકુલરાય આવ્યા. [ નકુલરાય આવે છે. ] કર ગ્યાસને ન સમજવા દેવા માટે; મૂળમાં આવો વાકયા કે'ચમાં છે.