પૃષ્ઠ:Timirma Prabha.pdf/૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

પ્રવેશ પહેલે અટવા : આ કૅરી જરા ગરમ કરી લાવે તો. નદ્ર૪ : જરૂર નથી, અલુબહેન. ખરું પૂછતાં, મને એની જરૂર જ નથી, અને જેવી છે તેવી જ પી લઈશ. | [ મિત્રા એના બાપને જોઈ ને રમત છોડીને દોડતી આવી ગળે બાઝી પડે છે ]. fમત્રા : બાપુ ! મારી સાથે આવે. નકુટ્ટ : (હાથ ફેરવતો ) હા, હમણાં આવ્યું હતું. જરા મને ખાઈ લેવા દે. ત્યાં સુધી તું રમ. હું થોડી વારમાં આવીશ. (મિત્રા જાય છે). [ નકુલ મેજ પાસે બેસી, ભૂખ્યાની જેમ ખાય છે અને કોફી પીએ છે. દરમિયાનમાં સુરેશ આવીને એક ખુરશી પર બેસે છે ]. અરવક્ષ્મી : ત્યારે, તેમને સજૂ થઈ શું ? નજુર : હા. એમણે પોતે જ ગુનો કબૂલ કર્યો. (વ્યાસને ) મને લાગતું હતું કે તમને ગાંધીજીની વાત ગળે નહિ ઊતરે. . . . અજીરવ : અને તમને એ ચુકાદો ન ગમ્યો ? ન : (ખિજવાટમાં) અલબત, મને નથી ગમતા. (વ્યાસને) આપણે માટે મહત્ત્વનો જે પ્રશ્ન છે તે શ્રીકૃષ્ણ "અજુનને કોઈ યુદ્ધ પ્રસંગે ખરેખર ગીતાનો ઉપદેશ આપ્યો હતો કે નહિ, અથવા મહાભારત આધુનિક અર્થમાં ઐતિહાસિક ગ્રંથ છે કે નાહ – એ નથી, પણ સત્ય અને. . . . ૨. મહત્ત્વને જે પ્રશ્ન છે તે– ખ્રિસ્તીનું દેવત્વ અથવા, ખ્રિસ્ત ધમનો ઇતિહાસ નથી, પણ ‘ચચ '.