પૃષ્ઠ:Timirma Prabha.pdf/૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

અંક પહેલા અ૪૩ી : ત્યારે એની મતલબ શું ? એમણે તો ગુનો કબૂલ કર્યો, અને તમે તે વાત ખોટી જણાવી ! ત્યારે શું તેમણે ચોરી કરી નહોતી, પણ - લાકડાં ઉપાડી ગયા એમ ? નર૦ : (વ્યાસ જેડે વાત કરવા માંડતા હતા, તે હોઠ બીડી અલ ખલક્ષ્મી તરફ વળે છે) અલુબહેન, મહેરબાની કરી કરડાકી કરી મને દુ:ખ નહિ. અલી : પણ જરાયે હું એમ. . . ૧૪ : તો, જો તમે ખરેખર જાણવા ઈચ્છતાં તો કહું છું કે હું ખેડૂતો પર કામ ચલાવી શકતા નથી, કેમકે તેમને એ લાકડાની જરૂર હતી, અને તેથી તે કાપી. . . . અ૪૪મી : મને લાગે છે કે એમને આ ચાદાનીનીયે જરૂર હશે ! નવૃઢ : જો તમે મને પૂછવા માગતા હો કે હું શા માટે એ લોકોને જેલમાં મોકલી પાયમાલ કરી શકતો નથી, તો કહું છું કે તેમના વાંક તો આટલે જ ને કે તેઓ દશ -ઝાડ મારા ગણાતા જંગલમાંથી. . . . અજીર૪ : આખું જગતે તમારું ગણે છે ? પ્રતાપ : અલ ખ ! વળી તકરાર ! નદઢ : પણ ખોટું છે છતાં, મારું જ ગણું તોયે એ જંગલની ૩૦ ૦ ૦ એકર જમીન છે; દરેક એકરે આશરે દોઢસો ઝાડ છે એટલે કેટલાં ઝાડ થયાં ? લગભગ સાડા ચાર લાખ, ખરું ને ? ઠીક. એમાંથી એમણે દશ ઝાડ કાપ્યાં. એટલે કે કુલ ઝાડના ૪પહજાર ભાગ. હવે આટલા માટે કોઈ