પૃષ્ઠ:Timirma Prabha.pdf/૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૨૬ પ્રવેશ પહેલો માણસને એના કુટુંબકબીલાથી વિખૂટો પાડી દેદમાં મોકલવા એ વાજબી છે કે ? - સુરેરા : હં ! પણ એ ૪૫હારમા ભાગને નહિ સંભાળે તો બીજા ૪૪,૯૯૯ ભાગ પણ જલદી જ કપાઈ જશે. - નઈ : પણ એ ઉત્તર તો હું તારી માસીને આપું છું. ખરું પૂછતાં તો મારે એ જંગલ પર કશે અંધકાર જ નથી. જમીન તો સાર્વજનિક મિલકત ગણાય; અથવા એથીયે વધારે ખરું કહીએ તો, એ કોઈ ની મિલકત જ ન ગણાય. આપણે પોતે તો કદી એ જમીન પર મજૂરી કરી જ નથી. કુર : ના, પણ આપણે જરૂર પૈસા બચાવ્યા છે અને જંગલને સંભાળી રાખ્યું છે. નજી : પણ આપણે એ પૈસા મેળવ્યા શી રીતે ? અને કેવી રીતે તે બચાવી શક્યા ? અને એ જંગલને આપણે જાતે કાંઈ બચાવ્યું નથી ! છતાં, આ વાત એવી છે કે, જેમ કઈ માણસ બીજાને લાત મારીને તેની શરમ અનુભવી શકતો ન હોય તેને દલીલથી તેમ કરવાનું પાપ સમજાવી શકાય નહિ, તેમજ - સુરેશ : પણ અહીં કંઈ કઈ કઈ ને મારતું નથી ! નટઢ : તેમજ જે માણસ જાતે કાંઈ કામ ન કરતાં બીજાની મહેનતનું ખાતાં શરમાતા ન હોય તેને “ તારે શરમાવું જોઈ એ ’ એમ દલીલથી ખાતરી કરાવી શકાય નહિ : અને તમારા વિદ્યાપીઠમાં શીખવાતા અર્થશાસ્ત્રને