પૃષ્ઠ:Timirma Prabha.pdf/૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

અંક પહેલા ઉદેશ તો જે પાપી સ્થિતિમાં આપણે જીવીએ છીએ તે ચોગ્ય જ છે એમ ઠરાવવાનો જ છે. - સુરેશ : ઊલટું જ; વિજ્ઞાન તો બધા વહેમોનો નાશ ૧૪ : પણ આ બધું મને મહત્ત્વનું નથી. મારે માટે મહત્ત્વનો મુદ્દો એટલે જ છે કે એ જોધાની આ જગ્યાએ હું હોત તો હુંથે એમ જ વર્યો હોત, અને મને જેલ મળી હોત તો હુંયે એની જેમ અકળાયા હોત. અને પોતાને જે પ્રતિકૂળ, અન્યને નવ આચર’ * એ ન્યાયે હું એના પર દોષ મૂકી શકતા નથી, પણ તેને બચાવવા માટે મારાથી બનતું કરવાની મારી ફરજ સમજું છું. પ્રતાપુ : પણ એ જ રીતે જે કોઈ વર્ચો કરે તો તેની પાસે કંઈ મિલકત જ રહી શકે નહિ ! અશ્વસ્ટફ: અને તે તો મહેનત કરવા કરતાં ચેરી કરવામાં જ વધારે લાભ ! સુરેશ : તમે દલીલનો તો જવાબ આપતા જ નથી. હું તો કહું છું કે બચાવનારને પોતાની બચતનો લાભ ઉઠાવવાનો અધિકાર છે જ. [ બન્ને સાથે બોલે છે.]

  • ચોરી કરનાર ખેડૂતનું નામ. * आत्मनः प्रतिकूलानी परेषां न समाचरेत् ।

બીજએ મારી સાથે જે રીતે વર્તન રાખવાનું હું ઇચ્છતો હાઉ” તેમ આપણે તેની સાથે વર્તવું જોઈ એ- એ બાઈબલનું વાક્ય.