પૃષ્ઠ:Timirma Prabha.pdf/૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૩૨ અંક પહેલે સુરા : એનો અર્થ એ થયો કે મરવું જોઈ એ. નફુઈ : હા, તમે તમારા ભાઈ એ માટે તમારા જીવ પણ આપી દો તો તેમાં તમારું અને તેમનું બન્નેનું શ્રેય જ થશે. પણ વાત એ છે કે માણસમાત્ર આત્મા જ નથી, પણ શરીરમાં બંધાયેલો આત્મા છે. તેથી શરીર પોતે જીવવા માટે આત્માને પોતાના પક્ષમાં ખેંચ્યા કરે છે, અને જ્ઞાનવાન આત્મા તેને ઈશ્વરાર્થો અને ભૂતાર્થે જીવવા ખેંચાણ કરે છે. આ રીતે આપણું જીવન કેવળ દૈહિક નથી, પણ આધ્યાત્મિક અને આધિભૌતિકની * વચ્ચે લટકે છે. પણ જેટલું તે ઈશ્વરાર્થે બને તેટલું વધારે સારુ; અને તે છતાંયે દેહ પોતાની સંભાળ લેવાનું ચૂકશે નહઃ જ, - સુરેશ : બેની વચ્ચેનો રસ્તો શું કામ લેવા ? લટકતા રહેવાનો ! જો બધું આપી દેવું અને મરી જવું એ જ સાચે માર્ગ હોય, તો તેમ જ કાં ન કરવું ? | નર્ટ : એ તો ઉત્કૃષ્ટ જ થાય. એ કરવાનો પ્રયત્ન કર, એથી તને તેમજ સૌને લાભ જ થશે. અજીરવજીફમીર: ના, એ કાંઈ સ્પષ્ટ અને સહેલું નથી. બહુ ઝીણું કાંતણ છે. નગુરુ : ભલે, મારા એમાં ઇલાજ નથી, અને એ દલીલથી સમજાવી શકાય એવી વસ્તુ નથી. પણ, હવે એક અસ થયું. આ સુરેજા : હા, તદ્દન બસ થયું. મારી બુદ્ધિમાંયે એ ઊતરતું નથી. - [ જાય છે ] * આત્મા અને શરીરના ધર્મોની.