પૃષ્ઠ:Timirma Prabha.pdf/૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૨૪ અંક પહેલે રીતે ફેલાય એવી સ્થિતિ ઉત્પન્ન થાય એમ ઈ છે જ નહિ. અને, તેથી, એમણે પોતાનું રહસ્ય સુરક્ષિત રાખવા માટે કોઈ અધિકારી પુરુષને હવાલે કર્યું જ હશે. આ નવુ : ડીક. એટલે કે પહેલાં આપણે સત્ય શું તે જ પુરવાર કરવા મથ્યા, અને હવે એ સત્યના રખવાળની શ્રયતા પુરવાર કરવા મથીએ છીએ. કથા : ભલે. પણ, સાચી વાત તો એ જ છે કે, આમાં તો શ્રદ્ધા જ જોઈ એ. નફ૪ : શ્રદ્ધા ! હા, શ્રદ્ધા તો જોઈ એ જ. શ્રદ્ધા વિના ન જ ચાલે. પણ શ્રદ્ધા એટલે બીજા કહે તે માની લેવાની નહિ, પણ આપણા પોતાના વિચારથી, આપણી પોતાની બુદ્ધિથી, જે આપણે શોધીએ તેમાં... અને ઈશ્વરમાં, અને સત્ય અને અમૃત તત્ત્વમાં શ્રદ્ધા. થાત : બુદ્ધિ તે છેતરી જાય. માથે માથે જુદી મતિ રહે છે. 2 નષ્ટ : (આવેશથી) આ જ આ જ ભયંકર નાસ્તિકતા છે. સત્યને શોધવાનું, સર્વેનું ઐક્ય સાધવાનું, ઈશ્વરે આપણને જે માત્ર એક પવિત્ર સાધન આપ્યું છે, તેનો જ આપણને વિશ્વાસ નથી. - ચાર : પણ જયારે એમાં આટઆટલા વિરોધ છે, ત્યારે તેનો કેમ વિશ્વાસ કરી શકાય ? નરૂ૪ : ક્યાં છે વિરાધા ? બે ને બે ચાર થાય, એમાં કોઈ નો વિરુદ્ધ મત છે ? તેમ જ પોતાને જે પ્રતિકૂળ હોય તે બીજા પ્રત્યે ન આચરવું –એને કઈ ખોટું કહે છે ? કારણ વિના કાર્ય ન હોય-એ વિષે કંઈ મતભેદ છે ? આવાં