પૃષ્ઠ:Timirma Prabha.pdf/૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

પ્રવેશ પહેલા ૩૫ સત્યે આપણે બધા એકમતે સ્વીકારીએ છીએ, કારણકે એ આપણી બુદ્ધિને અનુસરીને છે. પણ કૃષ્ણ ગોવર્ધન પર્વત તાજે, કે અર્જુનને વિશ્વરૂપ દેખાડવું, અથવા બુદ્ધ સૂર્યના કિરણ પર ચડી ઊડયા, કે મહમ્મદ આકાશમાં ગયા, અથવા ‘ઈશુ ખ્રિસ્ત મરીને પાછો ઊઠયા – આવી આવી બાબતમાં આપણા મતભેદ થાય છે. કથાસ : ના, એમાંયે કશા મતભેદ નથી. જેઓ વૈદિક ધર્મમાં આસ્થાવાળા છે તેઓ તે પરમાત્માના - વિષયમાં એકમતે શ્રદ્ધાવાળા છે. નપુર : ના, એમાંયે બધા એકમત નથી, પણ અનેક ફાંટાઓ પડવ્યા છે. અને, વળી, તો પછી બધા બૌદ્ધો બુદ્ધ વિષે એકમત છે, તો મારે બુધ ગુરુને શા માટે ન માનો ? હું તમારા ધર્મમાં જન્મે તેટલા જ માટે ? [ટેનિસ રમનારાઓમાં તકરાર ] ‘ ગયો ! ” “ નથી ગયા ! ' કનરTS: મેં જોયું હતું. . . . [ વાતચીત દરમ્યાન નાકરો આવીને ટેબલ પર પાછા ચાકીને સામાન ગોઠવી જાય છે] નરૂ૪ : તમે કહે છે કે વૈદિક ધર્મ બધાની એકવાયતા કરે છે. પણ ઊલટું, ભૂંડામાં ભેંડા ઝઘડાએ તો કરી છે, પણ ઈશ્વર મુસાને સિનાઈ પર્વત પર દેખાયા.. ૮. અથવા ઈશુ ખ્રિસ્ત પણ આકાશમાં ઊડવા. ૯. ચર્ચ.