પૃષ્ઠ:Timirma Prabha.pdf/૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૩૬ અ અ ક પહેલે વેદવાદીએ. એ જ નિર્માણ કર્યા છે. શ્રુતિરંજિન્ના स्मृतयोऽपि भिन्ना नको मुनिर्यस्य मतं न भिन्नम् ।* દાસ : એ બધું ૧ગીતાની પૂર્વે હતું. ગીતાએ સનો મેળ બેસાડ્યો. િનફ૪ : હા, ૧ગીતાએ મેળ આવે એ ખરું. પણ આપણે પાછા ભેદો પાડ્યા. કારણકે આપણે ગીતાને અવળી સમજ્યા. ગીતાએ તો વેદવાદીઓનું ખંડન કયું, અને વેદને મૈગુણ્યવિષયાઝ કહ્યા. | દશા : પણ ગીતામાં જ કહ્યું છે ને કેઃ વેવૈશ્ચ સરદમેવ વેદ્ય: ! તથા મિર્યદુવા છોfમર્થવિહૈ: પૃથ / + નયુ૦ : કેવળ શબદોને જ લઈ ન પડવું જોઈએ. સિવાય અહીં વેદ’ અને ‘ છંદ નો અર્થ હાલ આપણે ૪ ત્રણ ગુણોનો જ વિષય બનાવવાવાળા. * સવ વેદો વડે હું જ જાણવા યોગ્ય છું. + વિવિધ છંદો (મંત્રો) વડે ઋષિઓએ અનેક રીતે ગાયેલે.

    • કૃતિઓમાં ભેદ છે, સ્મૃતિઓમાં ભેદ છે, અને એક મુનિ એવો નથી જેનો મત જુદો ન હોય, થી ૯, ચર્ચ, ખ્રિસ્તે એમ કહ્યું ખરું કે, “મરધી, પોતાનાં બચ્ચાંને એકઠાં કરે છે, તેમ મેં તમને કેટલીયે વાર ભેગાં કર્યા” હોત” (મેગ્યુ, ૨૩,૨૭), પણ......

૧. ગીતા = ખ્રિસ્ત, વેદવાદી = ચર્ચા. ૨. ખ્રિસ્તે જ કહ્યું છે કે, “ જાઓ, અને ચર્ચને કહો'. ૩. સિવાય અહીં ચર્ચાનો અર્થ હાલ આપણે જેને ચચ લઈ બેઠા છીએ તે થતા નથી. જ્યાં વેદવાદીઓનું . . . મંત્ર જ થાય છે - એ વાક્ય છોડી દેવું. ગીતા = પ્રિત.