પૃષ્ઠ:Timirma Prabha.pdf/૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

પ્રવેશ પહેલે ૨૩. જેને ‘વેદ ' અને ઇદ' લઈ બેઠા છીએ તે નથી થતો. જ્યાં વેદવાદીઓનું ખંડન અને વેદનું લાધવ કર્યું છે, ત્યાં વૈદિકને નામે જે વિધિઓ, માન્યતાઓ વગેરે આપણે લઈ એઠાં છીએ તે અર્થ છે, જ્યારે અહીં એનો અર્થ ઈશ્વર વિષનું જ્ઞાન અને ઈશ્વર વિષેના મંત્રી જ થાય છે. ઉપદેશના શબ્દો નહિ, પણ ઉપદેશની પાછળ રહેલા ભાવાર્થ. એ મહત્ત્વની વસ્તુ છે. ૪ ગીતાનો ઉપદેશ સાર્વજનિક છે; સર્વ ધર્મો અને સંપ્રદાયને એમાં અવકાશ છે અને કેાઈ ને પેતાથી વેગળા કરતો નથી. ૫ગીતાનો ઉપદેશ કૃષ્ણ અજુનને વિશ્વરૂપ દેખાડયું કે નહિ, અથવા કૃષ્ણ પરમાત્માનો અવતાર હતા કે નહિ, એ માન્યતા પર રચાયેલ નથી, અને આ ડું તિલક કરવું કે કશું, અને તુળસીની માળા પહેરવી કે રુદ્રાક્ષની, તેમજ બ્રાહ્મણ શ્રેષ્ઠ અને દ્ધ હીન, અથવા ગાય પૂલ્ય અને કૂતરા તિરકરણીય - એવી સર્વે મતપંથની અને ભેદે નિર્માણ કરનારી બાબતેથી પર છે. કયાસ : એ, મને કહેવાની રજા આપો તા કહ્યું કે, ખરું જોતાં, તમારે બેસાડેલે ગીતાનો અર્થ છે. પણ, સાચું પૂછતાં તે, ગીતાના ધમ કૃષ્ણના અવતારીપણા પર ૪, શાસ્ત્રનો અથવા ખ્રિસ્તના ઉપદેશનો. ૫. ખ્રિસ્તના ઉપદેશ એના પાછો સજીવન થવા ઉપર, અગર એના ઈશ્વરાંરા ઉપર, અગર સંક્રામે ટ લેવા પર આધાર રાખતા નથી.. ૬. ખ્રિસ્તનો ઉપદેશ એના ઈશ્વરીપણા તથા સજીવન થવા પર જ રહે છે.