પૃષ્ઠ:Timirma Prabha.pdf/૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

પ્રવેશ પહેલો માટે દીવો પ્રકાશતો હોય, પણ લોકો એકઠા થવા માટે એ મધ્યના દીવા આગળ ભેગા થવાને બદલે આજુબાજુના ખૂણાઓ પરના દીવાઓની આગળ ટોળાં બાંધે–તેના જેવું. મધ્ય પ્રકાશની આગળ ભેગા થવા માંડે તો બધા ભેગા થઈ જાય. ચાસ : પણ લોકોને ઉપદેશ શી રીતે આપી શકાય છે, જે સત્યને કેઈ નામ અને રૂપથી ચેકસ કરીને ન વણ વીએ, અને કોઈ એક ઠેકાણે જ તેમની શ્રદ્ધા દઢ ન કરીએ તો ? | નફ૪ : આ જ ભયંકર છે. ! આપણને રેવાને પોતાનો ક | ઉદ્ધાર કરવાનો છે અને નાત જ ઈશ્વરની આજ્ઞાઓ ઉઠાવવાની છે, એ વાત બાજુએ મૂકી આપણે વનાનો ઉદ્ધાર કરવા અને તેમને ઉપદેશ આપવા મંડી પડીએ છીએ ! અને ઉપદેશ પણ શા આપીએ છીએ ? આજે વીસમી સદીના મધ્યમાં આપણે તેત્રીસ કરોડ દેવાની, એમનાં વિચિત્ર રૂપા અને ચરિત્રોની, પરમેશ્વરે વામન થઈ બળિને ગ્યાની, કૃષ્ણ થઈ વ્યભિચાર, ચોરી, છળકપટ ઇત્યાદિ કર્યાની, માણસે માણસને કેવળ જન્મના નિમિત્તથી જ અસ્પૃશ્ય ગણવાની—એવી એવી અનર્થકારી વાતો લોકોના મગજમાં | ૯. આજે વીસમી સદીની મધ્યમાં આપણે ઈશ્વરે છ દિવસમાં પૃથ્વી સરજી, પછી માટી રેલ આણી અને બધા પ્રાણીઓને એક વહાણમાં મૂક્યા અને એવી બધી જૂના કરારની ભયંકર અને મુખ તાભરી વાતા લોકોના મગજમાં ભરીએ છીએ. વળી આપણે કહીએ છીએ કે ખ્રિસ્તે પાણીથી બાપ્ટિઝમ આપવા ફરમાવ્યું હતું અને- જે સ્વર્ગનું અસ્તિત્વ જ નથી-તેમાં ગયા હતા અને ત્યાં ઈશ્વરને જમણે હાથે બેઠા હતા !